બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / આ એક્ઝિટ પોલના તારણમાં દિલ્હીમાં ભાજપની આંધી, 60 બેઠકોનું અનુમાન, કોંગ્રેસને 'લાડવો'
Last Updated: 07:18 PM, 5 February 2025
પીપલ પલ્સ એક્ઝિટ પોલ મુજબ, દિલ્હી ચૂંટણીમાં ભાજપને 51 થી 60 બેઠકો મળવાની ધારણા છે તો AAP ને 10 થી 19 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને એક પણ બેઠક મળતી દેખાઈ નથી. ચાણક્ય એક્ઝિટ પોલ મુજબ, દિલ્હી ચૂંટણીમાં ભાજપને 39 થી 49 બેઠકો મળવાનો અંદાજ છે. AAP ને 25 થી 28 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 2-3 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ, દિલ્હીમાં ભાજપને 35-40 બેઠકો, આમ આદમી પાર્ટીને 32-37 બેઠકો, કોંગ્રેસને 0-1 બેઠકો અને અપક્ષોને 0 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને ૪૬%, આમ આદમી પાર્ટીને ૪૪%, કોંગ્રેસને ૦૮% અને અપક્ષોને ૦૨% મત મળવાની ધારણા છે.
JVC એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39 થી 45 બેઠકો, કોંગ્રેસને 0 થી 2 બેઠકો, AAPને 22 થી 31 બેઠકો મળવાની ધારણા છે.
ADVERTISEMENT
પી માર્કના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 39 થી 49 બેઠકો મળવાની ધારણા છે. AAP ને 21 થી 31 બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસને 0 થી 1 બેઠક મળવાનો અંદાજ છે.
પીપલ્સ ઇનસાઇટે આગાહી કરી છે કે ભાજપને 40-44 બેઠકો, AAPને 25-29 બેઠકો અને કોંગ્રેસને 0-1 બેઠકો મળશે.
P MARQ
AAP 21-31
BJP 34-49
cong 00-01
Other -
ચાણક્ય સ્ટ્રેટેજીસ
AAP - 25-28
BJP - 39-44
Cong 02-03
Other 00-00
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.