જનતાને ભેટ / ગુજરાતના આ આખા શહેરનો વીમો ઉતરાવશે, ભાજપના 3 નેતાઓ ચૂકવશે રકમ

This entire city of Gujarat will be insured, 3 BJP leaders will pay the amount

કોરોનાકાળમાં જામનગરવાસીઓને મદદરૂપ થવા પ્રધાનમંત્રી આકસ્મિક વીમા યોજનાનો લાભ આપવામાં આવશે, શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યકિતનો વિમાના પ્રિમિયમ ધારાસભ્ય ચૂકવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ