Coronavirus / કોરોનાવાયરસ સૌપ્રથમ જ્યાંથી આવ્યો હતો તે ચીનથી જ આવ્યાં સારા સમાચાર, જાણો શું છે દાવો

This Drug Is Proving Effective In The Treatment Of Coronavirus, China Claims

કોરોના વાયરસના કોહરામની વચ્ચે ચીને ફરીથી દાવો કર્યો છે કે કોરોનાની દવા શોધવામાં તે ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું છે. ચીનનું કહેવું છે કે મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાનારી દવા કોરોના વાયરસ સામે લડવામાં મદદગાર સાબિત થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ