BIG NEWS / દિલ્હીમાં આ વખતે પણ દિવાળી પર નહીં ફોડી શકાય ફટાકડા: પર્યાવરણ મંત્રીએ ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો

this diwali too ban on firecrackers to continue environment minister of delhi gopal rai

દિલ્હીમાં પ્રદૂષણના કારણે આ વખતે પણ દિવાળીમાં ફટાકડા પર પ્રતિબંધ રહેશે. આ જાણકારી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ