Vastu tips / ઘરની આ દિશામાં ભૂલથી પણ ન કરવું જોઈએ ભોજન, ધનહાનિ સાથે થશે સ્વાસ્થ્યની પણ સમસ્યા

This direction of the house should not be done by mistake

ભોજનથી આપણને ઉર્જા મળે છે અને તેનાથી જ આપણે બધા કામ કરી શકીએ છીએ. તેવામાં ભોજનના માધ્યમથી મળતી ઉર્જા સકારાત્મક હોય તે ખૂબ જ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્રમાં ભોજન રાંધવાથી લઈને ભોજન કરવા સુધીના અમુક નિયમો બતાવવામાં આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ