બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ટેક અને ઓટો / this device saves your electricity bill just place in your electricity switch board
Last Updated: 08:45 PM, 24 June 2022
ADVERTISEMENT
એક ડિવાઈસથી વીજળી બીલ થશે ઓછું
ભારતમાં હજુ પણ અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમી એટલી તીવ્ર હોય છે કે આખો દિવસ એસી, કૂલર અને પંખાઓ ચાલતા રહે છે. આનાથી વીજળીનું બિલ પણ વધુ આવી રહ્યું છે. પરંતુ તેને ઘટાડી શકાય છે. તમારે માત્ર ઘરમાં એક ડિવાઇસ ફીટ કરવાનું છે, તે પછી વીજળીનું બિલ વધારે પડતું આવવાનું બંધ થઈ જશે. તમારે ફક્ત પાવર સેવિંગ ડિવાઇસનો ઉપયોગ કરવાની જરૂર છે. આ ડિવાઇસને ઘરના કોઈપણ ખૂણામાં ફીટ કરી શકાય છે. તે પછી, તમે ઘણી વીજળીની બચત કરી શકશો.
MD Proelectra પાવર સેવર ઇલેક્ટ્રિસિટી સેવિંગ ડિવાઇસ
એમડી પ્રોઇલેક્ટ્રા પાવર સેવર ઇલેક્ટ્રિસિટી સેવિંગ ડિવાઇસ ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. જો તમે ઘરે એસી અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરો છો, તો આ ઉપકરણના ઉપયોગથી, તમે વીજળીનું બિલ ઘટાડી શકો છો. વીજ વપરાશ અનુસાર વિવિધ પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ડિવાઇસની કિંમત
એમડી પ્રોઇલેક્ટ્રા પાવર સેવર ઇલેક્ટ્રિસિટી સેવિંગ ડિવાઇસની કિંમત 2,200 રૂપિયા છે, પરંતુ તે એમેઝોન પર 799 રૂપિયામાં ઉપલબ્ધ છે. ડિવાઇસ પર 64 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે તમારા વીજળીના બિલનું ટેન્શન 700 રૂપિયા પર ખતમ થઈ જશે. આ એકદમ કોમ્પેક્ટ ડિવાઇસ છે. તેને સરળતાથી ઈન્સ્ટોલ કરી શકાય છે. તે ઘરના કોઈપણ સોકેટમાં સ્થાપિત કરી શકાય છે. તે પછી ઉપકરણમાંથી વીજ વપરાશ ઓછો થવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.