રેકોર્ડ / 12 વર્ષ થઇ ગયા, હજુ સુધી યુવરાજની 6 બૉલની 6 સિક્સર નથી ભૂલાઇ

This Day That Year 2007 Yuvraj Singh Scored 6 Sixes In An Over

ટીમ ઇન્ડિયામાં યુવરાજ સિંહનું યોગદાન ઘણું મહત્વનું છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા યુવરાંજ સિંહને ઘણી ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાની યાદગાર જીત માટે યાદ કરવામાં આવશે. એવી જ એક ઇનિંગ પહેલા T-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના વિરુદ્ઘ  સ્ટાઇલિશ લેફ્ટહેન્ડરે રમી હતી.યુવીએ ઇંગ્લેન્ડ વિરુદ્ઘ રમેલી આ મેચમાં સ્ટુઅર્ટ બ્રૉડને એવી ધૂળ ચટાડીએ એક જ ઑવરમાં 6 સિક્સર્સ ફટકારી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ