Viral video / 'આશ્રમ'ની બબીતાનો ડાન્સ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, બોબી દેઓલ સાથે હોટ સીન્સથી આવી છે ચર્ચામાં

This dance video of Ashram's 'Babita' is VIRAL

MX પ્લેયર પર આવેલી વૅબ સિરીઝ આશ્રમ છેલ્લા ઘણા સમયથી લાઇમ લાઇટમાં છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત અને બોબી દેઓલ દ્વારા અભીનીત આ વૅબ સિરીઝને સફળતાની સાથે સાથે એક્ટર્સને પણ સફળતા મળી છે. સિરીઝમાં બાબા કાશીરામ સાથે ઇન્ટીમેટ સીન કરીને ફેમસ થનારી અભિનેત્રી ત્રિધા ચૌધરીની ડિમાન્ડ વધી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ