બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સુંદરતામાં આ ક્રિકેટરની પત્નીનો નથી કોઈ તોડ, તસવીરો ભલભલી મોડલો પણ પાછી પડે

photo-story

6 ફોટો ગેલેરી

Photos / સુંદરતામાં આ ક્રિકેટરની પત્નીનો નથી કોઈ તોડ, તસવીરો ભલભલી મોડલો પણ પાછી પડે

Last Updated: 06:53 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Stuart Binny Wife Mayanti Langer: ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટરોની પત્નીઓ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર ક્રિકેટરોની પત્નીઓ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. અમે તમને એક એવા ક્રિકેટરની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સુંદરતામાં કોઈ મોડલ કે અભિનેત્રીથી ઓછી નથી. (PHOTO: instagram)

1/6

photoStories-logo

1. સ્ટુઅર્ટ બિન્નીની પત્ની ખૂબ જ સુંદર

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે. મયંતી લેંગરે ફૂટબોલ કાફે, ફીફા વર્લ્ડ કપ 2010, ઓડીઆઈ વર્લ્ડ કપ 2011, ઈન્ડિયન સુપર લીગ 2014 અને આઈપીએલ જેવી મોટી ટુર્નામેન્ટની મેજબાની કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફુટબોલમાં હતી રૂચિ

મયંતીને નાનપણથી જ ફૂટબોલમાં રુચી હતી. અને તે કોલેજની ફૂટબોલ ટીમનો ભાગ હતી. મયંતી લેંગરના પિતા લેફ્ટનન્ટ જનરલ સંજીવ લેંગર છે. તમને જણાવી દઈએ કે, મયંતી લેંગર સુંદરતામાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. મયંતી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્ટુઅર્ટ બિન્નીને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો

રિપોર્ટ અનુસાર જ્યારે મયંતી લેંગરે મેચ બાદ પ્રથમ વખત સ્ટુઅર્ટ બિન્નીની મુલાકાત લીધી હતી. તે સમયે જ બિન્નીને મયંતી સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. જે બાદ બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 2012મા લગ્ન કર્યા

વર્ષ 2012માં સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેંગરે લગ્ન કર્યા હતા. જે પછી વર્ષ 2020માં બિન્ની અને મયંતી એક છોકરાના પેરેન્ટ્સ બન્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સ્ટુઅર્ટ બિન્ની

સ્ટુઅર્ટ બિન્નીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી કંઈ ખાસ નથી રહી. વર્ષ 2014 માં બિન્નીએ ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્રિકેટ કારકિર્દી

જે બાદ તેણે ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ, 14 ODI અને 3 T20 મેચ રમી. બિન્નીએ 6 ટેસ્ટમાં બેટિંગ કરતા 194 રન અને 3 વિકેટ ઝડપી હતી. ODIમાં 230 રન અને 20 વિકેટ, જ્યારે T20માં 35 રન અને 1 વિકેટ નોંધાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mayanti langer photo stuart binny wife mayanti langer

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ