કોરોના રસી / આ દેશની વેક્સિન ભારત માટે બની શકે છે આશીર્વાદ, 90 ટકાથી વધુ નોંધાઈ અસરકારકતા 

This country's vaccine could be a blessing for India, with over 90 percent recorded effectiveness

રશિયાની સ્પુટનિક-વીની અસરકારકતા 91.4% નોંધાઈ છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ આ માહિતી આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે રસીના પહેલા ડોઝના 21 દિવસ પછી ડેટાના અંતિમ વિશ્લેષણ પર આધારિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ