WORLD / આ દેશમાં 3 મહિને કોરોના કેસ આવતા ભય; બંને દર્દીઓ મહિનાથી શહેરની બહાર પણ ગયા નહોતા તો પણ...

 This country had no new covid cases for more than 3 months then reports 2 cases

વિએટનામ દેશમાં 3 મહિના સુધી કોઈ નવા કોરોના કેસ નોંધાયા ન હોવા પછી અચાનક 2 સ્થાનિક સંક્રમણના કેસ પોઝિટિવ આવતા ડાનાંગ શહેરનું તંત્ર સંક્રમણ રોકવા માટે દોડતું થઇ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ