મહામારી / કોરોનાના આ ચેપી વેરિયન્ટે તો રેકોર્ડ તોડ્યો, 124 દેશોમાં 'ઘર' કરી ગયો, WHO ની આ ચેતવણીથી ચિંતા વધી

This contagious variant of the Corona broke records, went 'home' in 124 countries, raising concerns over the WHO's warning.

વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) જણાવ્યું કે હાલમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયા પર હાવી રહ્યો છે અને 124 દેશોમાં ફેલાયો છે અને ટૂંક સમયમાં આખા વિશ્વનો પ્રભાવશાળી વેરિયન્ટ બની જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ