Offer / આ કંપની ભજીયા ખાવા માટે આપી રહી છે એક લાખ રૂપિયાની સેલેરી, જાણો કઈ રીતે કરશો ઍૅપ્લાય

This company is giving a salary of one lakh rupees for eating Chicken dippers, find out how to apply

જો તમે એવી નોકરી શોધી રહ્યા છો, જ્યાં તમને મહેનત કર્યા વગર સારો પગાર મળી શકે છે, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. એક કંપની પકોડી ટેસ્ટ કરવા માટે 1 લાખ રૂપિયાની સેલેરી આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ