ખુશખબર / ખાદ્યતેલમાં એકઝાટકે 30 રૂપિયાનો ઘટાડો, આંતરરાષ્ટ્રીય ભાવ ઘટતાં આ કંપનીએ કરી જાહેરાત 

This company has announced a sudden reduction of 30 rupees in edible oil, due to the fall in international prices

ખાદ્ય તેલ કંપની અદાણી વ્લિમરે સોમવારે વૈશ્વિક તેલના ભાવમાં ઘટાડા વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.  

બ્રેકિંગ ન્યૂઝ