જોબ સેક્ટર / કર્મચારીઓ પર લટકતી તલવાર ટાણે આ કંપનીએ આપી ખુશખબર, એકસાથે આટલાં લોકોને મળશે રૂ. 3.5 લાખનું બોનસ

this company 19700 employees will get bonus of 3 lakhs 50 thousand rupees during layoffs

આ વર્ષની શરૂઆતથી જ આઈટી સેક્ટરની કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો કર્યો છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ટ્વિટર, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓએ હજારો કર્મચારીઓની સંખ્યા ઘટાડી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ