શું તમે ક્યારેય વિચાર્યું કે વગર વજાઈનાએ કઈ રીતે બાળક પેદા થઈ શકે? આવું શક્ય છે. MRKH નામનું એક એવુ સિન્ડ્રોમ છે. જેમાં વગર વજાઈનાએ પણ મહિલા બાળક પેદા કરી શકે છે.
4500એ એક આવો કેસ જોવા મળે છે
મહિલા વજાઈના વગર લે છે જન્મ
તેમ છતા બાળકને આપી શકે જન્મ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે વગર વજાઈના એટલે કે યોનીએ પણ મહિલા જન્મ લે છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર Mayer-Rokitansky-Küster-Hauser (MRKH) નામનું એક એવું સિન્ડ્રોમ છે. જેમાં મહિલા આ રીતે જન્મ લે છે.
આ સિન્ડ્રોમમાં મહિલા વજાઈના વગર જ જન્મ લે છે. તે સમયે નવી ટેકનીકથી યોની બનાવી શકાય છે. માનવામાં આવે છે કે MRKH 4,500 મહિલાઓમાંથી કોઈ એકને પ્રભાવિત કરે છે.
માનવામાં આવી રહ્યું છે કે આ વર્ણન 1829માં કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ સિન્ડ્રોમમાં મહિલા વગર યોનીએ જન્મ લે છે.
આ રીતે વગર યોનિએ થઈ શકે છે જન્મ
સામાન્ય રીતે જો યોનીમાં કોઈ પણ સમસ્યા થાય તો મહિલાને બાળક પેદા કરવા માટે ખૂબ મુશ્કેલી થાય છે. પરંતુ જ્યારે મહિલાનું વજાઈના જ ન હોય તો બાળક કઈ રીતે પેદા થઈ શકે? એવામાં આ સિન્ડ્રોમ વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
આ સિન્ડ્રોમના માધ્યમથી અમુક મહિલાઓ વાસ્તવમાં વગર યોનીએ અથવા ગર્ભાશયને જન્મ લે છે. આવી સ્થિતિને મેયર રોકિતાંસ્કી-કુસ્ટર-હોસર સિંડ્રોમ અથવા MRKH સિંડ્રોમના રૂપમાં જાણવામાં આવે છે. જણાવી દઈએ કે આ સિંડ્રોમને એજનેસસના નામથી પણ ઓળખવામાં આવે છે.