Ek Vaat Kau / આ છેતરવાનો ધંધો ચાલે છે માર્કેટમાં લેવાને બદલે પૈસા આપી ન દેતા

આપણા દેશમાં દિવસેને દિવસે UPIના ટ્રાન્ઝેક્શન વધતા જાય છે. ત્યારે જો તમે ઑનલાઇન પેમેન્ટ કરતાં હોય તો માત્ર 6 આંકડાનો કોડ જ તમારી સુરક્ષા કરી શકે છે. પણ હાલની સ્થિતિએ સાયબર ગઠિયાઓ સક્રિય થઈ ગયા છે, અનેક પેંતરા રચી તમારે લેવાના થતાં રૂપિયા બારોબાર તમારા ખાતામાંથી ચાઉ કરી લે છે ત્યારે જો તમારે આવા સાયબર ફ્રોડથી બચવું હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ