ક્રિકેટ / ચેન્નઈમાં ટીમ ઈન્ડિયાની ખરાબ હારનું કારણ બની આ એક ઓવર, જાણો કોણ હતું બોલર

this bowlers over was a turning point in chennai test

સ્પિનર માટે મદદગાર ચેન્નાઈની પીચ પર આ ફાસ્ટ બોલરે ભારતની મુખ્ય ત્રણ વિકેટો ખેરવી દીધી. ટેસ્ટ મેચનાં પાંચમા દિવસે તેની પહેલી ઓવર મેચનું ટર્નિંગ પોઈન્ટ રહ્યું. તે ઓવરમાં શુભમન ગીલ અને રહાણેની વિકેટ ખેરવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ