બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / This big work will be done for the first time in Dang district

જાહેરાત / ડાંગમાં પ્રથમ વખત થશે આ મોટું કામ, જાણો મંત્રી પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત

Kiran

Last Updated: 04:35 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના યાત્રાધામોનો વિકાસ કરાશે અને પ્રવાસન ક્ષેત્રે નવા સ્પોટ ડેવલોપ કરવામાં આવશે તેવું મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે.

  • ગુજરાતના યાત્રાધામોનો વિકાસ કરાશે
  • યાત્રાધામમાં નવા સ્પોટ ડેવલોપ કરાશે
  • ડાંગમાં દશેરા મહોત્સવ ઉજવાશે

ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે ડાંગ એ શબરી અને રામનું મિલન સ્થળ છે જ્યાં રામનું અને શબીરીનું મિલન થયું હતું ત્યારે ડાંગમાં પ્રથમ વખતે દશેરા મહોત્વ ઉજવવામાં આવે તેવી તેમણે જાહેરાત કરી છે. સાથે જ તેમણે સાંસ્કુતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને સુરત સહિત ચાર સ્થળોએ સી-પ્લેન સેવા પણ શરૂ કરવામાં આવશે તેવું પણ પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે. 

રોડ રસ્તા રીપેર કરવામાં આવ્યા 

મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં માર્ગ અને મકાન મંત્રી તરીકે મારી પહેલી જવાબદારી હતી કે, લોકોને વરસાદના કારણે રસ્તાઓ ધોવાયા તેને તાત્કાલિક અસરથી રીપેરીંગ કરીને પ્રજાને મુશ્કેલીઓ હલ કરવા માટે તે દિશામાં કામગીરી કરવી જરૂરી હતી ત્યારે અમારા વિભાગ દ્વારા સતત વરસાદ જ્યારે પણ થોડા સમય માટે બંધ રહ્યો હતો ત્યારે આ કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. 



 

યાત્રાધામોનો વિકાસ કરાશે

ગુજરાતના તમામ યાત્રાધામોનો વિકાસ કરાશે અને પ્રવાસન ક્ષેત્રે નવા સ્પોટ ડેવલોપ કરવામાં આવશે તેવું જણાવતા પૂર્ણેશ મોદીને ટુરિઝમ ક્ષેત્રતા વિકાસ માટે તેમજ ટુરિઝમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સોમનાથમાં 50 રૂમનું નવુ સર્કિટ હાઉસ તૈયાર કરાશે તેવું પણ જણાવ્યું છે 

નવા સ્પોટ ડેવલોપ કરાશે

માર્ગ અને મનાક વિભાગ મંત્રી એ રાજ્યમાં ચોમાસા દરમિયાન થયેલા બિસ્માર રસ્તાને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું કે પ્રજાની હાલાકી ખૂબ મોટા પ્રમાણમાં વધી હતી. જેને લઈને એક એપ્લિકેશન શરુ કરી છે જેમાં 5 વિભાગની કામગીરી અંગે જાણકારી મેળવી શકાશે અને ફરિયાદ પણ કરી શકાશે અને લોકો ઘર બેઠા ફરિયાદ કરી શકશે તેમજ તેનું ફોલોઅપ પણ લઈ શકશે તેવું પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ