ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાની ટીમનાં 19 વર્ષિય તનવીરનું આ છે ઈન્ડિયા કનેક્શન, ભારતીય સ્પિનરમાંથી લે છે પ્રેરણા

this Australian player Tnvir sangha has Indian Connection

ન્યુઝિલેન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની આ ટીમમાં તનવીર સંઘા નામનો 19 વર્ષિય લેગ સ્પિનર પણ સમાવાયો છે. જાણો તનવીરનું ઈન્ડિયા કનેક્શન.

બ્રેકિંગ ન્યૂઝ