ક્રિકેટ / આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ભારતનો જમાઈ બનશે, આ ઈન્ડીયન ગર્લએ કર્યો મોટો ખુલાસો 

This Australian cricketer will be the son-in-law of India, this Indian girl made a big revelation

ભારતીય છોકરીને દિલ આપનારા ક્રિકેટરોની યાદીમાં સામેલ થયેલા ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ટૂંક સમયમાં ભારતના જમાઈ બનશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ