સાઇબર ક્રાઇમ / Paytm વાપરતાં યુઝર્સ માટે અમદાવાદનો આ કિસ્સો આંખ ઉઘાડનારો

This Ahmedabad Case open eyes for users using Paytm

પેટીએમમાં કેવાયસી કરવાનું બાકી છે તેમજ ક્ર‌ેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બ્લોક થઇ જશે તેવું કહી ઓનલાઇન લાખો રૂપિયાની ઉચાપત કરવાના ‌અનેક કિસ્સાઓ શહેરમાં દિવસે દિવસે વધી રહ્યા છે. લોકોમાં જાગૃતિના અભાવે સાયબર ક્રાઇમના કિસ્સાઓ બની રહ્યા છે જેમાં દરરોજ દસેક અરજીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ