બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઉદ્યોગપતિ સાથે આ અભિનેત્રીએ કર્યા લગ્ન, ગુપચુપ સગાઈ પછી બની દુલ્હન, જુઓ PHOTOS

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / ઉદ્યોગપતિ સાથે આ અભિનેત્રીએ કર્યા લગ્ન, ગુપચુપ સગાઈ પછી બની દુલ્હન, જુઓ PHOTOS

Last Updated: 11:37 PM, 11 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

થોડા દિવસો પહેલા જ અભિનેત્રી પાર્વતી નાયરે ગુપચુપ રીતે સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. હવે તે કરોડપતિ ઉદ્યોગપતિ આશ્રિત અશોકની દુલ્હન બની ગઈ છે.

1/6

photoStories-logo

1. લગ્ન તમિલ રીતરિવાજ મુજબ

પાર્વતી દુલ્હન તરીકે ખૂબ જ સુંદર લાગે છે. તેમના લગ્ન તમિલ રીતરિવાજ મુજબ થયા. તેમના લગ્નના ફોટા જોઈને ચાહકો ખુશ થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પરંપરાગત હાથીદાંતની સાડી પહેરી

પાર્વતીએ સોનેરી કિનારીવાળી પરંપરાગત હાથીદાંતની સાડી પહેરી હતી, તે તેના પતિ સાથે ખૂબ જ નિખાલસતાથી દરેક ધાર્મિક વિધિનો આનંદ માણતી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફોટા શેર કર્યા

પાર્વતીએ ફોટા શેર કર્યા જેમાં તેમના પતિ આશ્રિત તેમના ગળામાં માળા અને પગમાં પાયલ પહેરાવતા જોવા મળી રહ્યા છે. દરેક ફોટો અત્યંત પ્રેમાળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લગ્નમાં કોઈ કસર છોડી નહીં

પાર્વતી-આશ્રિતે ગુપચુપ રીતે સગાઈ કરીને ચાહકોને ચોંકાવી દીધા, પરંતુ તેમણે લગ્નમાં કોઈ કસર છોડી નહીં. અહીં આખો પરિવાર મૌજ કરતો જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ભાવુક થતા જોવા મળ્યા

પાર્વતીના લગ્નના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વરરાજા અને પરિવાર અને મિત્રો સાથે ભાવુક થતા જોવા મળ્યા હતા. બધાની આંખો ભીની દેખાતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લગ્નના દરેક વિધિની ઝલક

પાર્વતીએ તેમના લગ્નના દરેક વિધિની ઝલક દેકાડી જ્યાં પતિ તેની પત્નીની સંભાળ રાખવાનું વચન આપે છે. આ કપલ ચંદ્ર અને તારાઓ સામે જોતુ ખૂબ જ સુંદર લાગતું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bollywood Asrit Ashok parvati nair

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ