Jova Jevu / Ahmedabad નો આ એક્ટર રિક્ષા ચલાવીને ચલાવે છે પરિવારનું ગુજરાન | Jova Jevu | VTV Gujarati

30-35 વર્ષથી થિયેટર સાથે સંકડાયેલા શંકરભાઈ ઠાકોર હવે કામ ન મળતા રિક્ષા ચલાવે છે. શંકરભાઈ રંગમંચની જેમ ડબલ અદા કરે છે. જ્યારે શંકરભાઈને નાટકની પ્રૅક્ટિસ હોય તે વહેલા ઊઠીને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ