એક્શન / દિલ્હી દારૂ કૌભાંડ મામલે CBIની આ કાર્યવાહી તેલંગાણામાં ખળભળાટ, CMની દીકરી સાથે છે કનેક્શન

This action of CBI in the case of Delhi liquor scam stirs uproar in Telangana, there is a connection with the CM's daughter.

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI એ હૈદરાબાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની ધરપકડ કરી છે, દિલ્હીની એક્સાઈઝ પોલિસીને બનાવવામાં અને લાગુ કરવામાં તેમની મહત્વની ભૂમિકા

બ્રેકિંગ ન્યૂઝ