અહેવાલ / કોરોનાની કોવિડ લીલા: ભારતમાં ૬૦% કેસ તો માત્ર આ 5 શહેરોમાં

this 5 cities majorly affected by corona

સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની મહામારીમાં સપડાઇ ગયુ છે ત્યારે ભારત પણ કોરોનાથી બચી શક્યું નથી. ભારતવર્ષમાં સવા લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત થયા છે, ત્યારે 51,784 દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ચૂક્યા છે અને 3720 લોકોના મૃત્યુ થયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં સૌથી વધારે 80% મૃત્યુ નોંધાયા છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ