તમારા કામનું / SBI, HDFC નહીં પણ આ છે દેશની સૌથી સસ્તી પર્સનલ લોન આપતી ટોપ-5 બેંક

this 5 banks offers cheapest personal loan with low interest rates

કોઈ પણ બેંકમાંથી પર્સનલ લોન લેવા માટે સૌથી વધારે જરુરી છે તમારો ક્રેડિટ સ્કોર, ક્રેડિટ સ્કોર 750થી વધારે હોય તો બેંક તમને પર્સનલ લોનનાં વ્યાજ પર થોડી રાહત આપી શકે છે. તમારો ક્રેડિટ સ્કોર જ નક્કી કરે છે કે તમને કેટલી પર્સનલ લોન મળી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ