ક્રાઈમ / કેરળના પૂર્વ ધારાસભ્ય પીસી જ્યોર્જની ધરપકડ, ગેસ્ટ હાઉસમાં મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ

Thiruvananthapuram, Kerala | Police take Former MLA PC George into custody

રેપ કેસમાં કેરળના પૂર્વ ધારાસભ્ય પીસી જ્યોર્જની ધરપકડ કરાઈ છે. મહિલાનો આરોપ છે કે ગેસ્ટહાઉસમાં બોલાવીને પૂર્વ ધારાસભ્યે તેમની પર રેપ કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ