Monday, April 22, 2019

ચૂંટણી / આવું કોઈ પરિબળ ભાજપની જીતને નહીં ખાળી શકેઃ શંકર ચૌધરી

અમિત શાહ આજે ડીસામાં સભા ગજવવાના છે..ત્યારે ભાજપના નેતા અને વાવના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીએ જણાવ્યું કે અમિત શાહ પ્રથમ વખત બનાસકાંઠામાં સભા સંબોધવા જઈ રહ્યા છે..સાથે જ રાજ્યની 26માંથી 26 બેઠક પર જીતવાની આશા પણ વ્યક્ત કરી છે. સહકાર ક્ષેત્રના આગેવાન પણ તમામ ભાજપ સાથે છે. જ્યારે ત્રિ પાંખિયા મામલે જણાવ્યું કે કોઈ ત્રિપાંખિયા જંગની અસર નથી.આ જંગ સીધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે..
lok sabha election congress BJP amit shah

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ