આકાશીય આફત / વરસાદ-વીજળી પડવાના કારણે UPમાં એક જ દિવસમાં 39 લોકોના કરૂણ મોત, પરિજનોને અપાશે 4 લાખનું વળતર

thirty nine people died in a day in the state due to storm and rain up government informs

ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ