એક્શન પ્લાન / તો શું ત્રીજું વિશ્વયુદ્ધ થશે? રશિયા સામે યુદ્ધમાં ઉતરવા અમેરિકાએ કરી તૈયારીઓ

third world war will break out america ready to enter the war russia

રશિયા-યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો આજે 29મો દિવસ છે ત્યારે જો હવે રશિયા યુક્રેન વિરૂદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો અમેરિકાએ પણ યુદ્ધના મેદાનમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ