Ek Vaat Kau / કોવિડના એક રિપોર્ટથી વધ્યું ટેન્શન, જાણો કયા મહિનામાં આવી શકે છે ત્રીજી વેવ

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો આવી ગયો છે અને જનતા પણ બિન્દાસ થઈ ગઈ છે ત્યારે કોરોનાની ત્રીજી લહેરને લઈને SBI દ્વારા ચિંતાજનક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કરાયેલા દાવા વિષે જાણવા માટે જુઓ EK VAAT KAU

બ્રેકિંગ ન્યૂઝ