મહામારી / મહામારી નિષ્ણાંતની મોટી ચેતવણી, બે અઠવાડિયા આવું ચાલ્યું તો ભારતમાં આવશે ત્રીજી લહેર

Third wave may start if cases keep on rising for two more weeks: Experts

ભારતના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર ચંદ્રકાંત લહેરિયાનું માનવું છે કે જો આગામી બે અઠવાડિયા સુધી આવુંને આવું ચાલતું રહ્યું તો કોરોનાની ત્રીજી લહેર આવી જશે.

બ્રેકિંગ ન્યૂઝ