સાવચેતી / Omicron વધે તો વધવા દો, પણ ચૂંટણી નહીં અટકે! 12 દિવસમાં 8 ગણો વધ્યો ખતરો, આ રેલીઓ કયાંક ભારે ન પડે

 third wave coronavirus election 2022 early next year covid cases rising elections political activities

માત્ર 12 દિવસની અંદર દેશમાં ઓમિક્રોનના જોખમ આઠ ગણું  વધી ગયું છે. 17 ડિસેમ્બરે દેશમાં ઓમિક્રોનના દર્દીઓનો આંક 100ને પાર કરી ગયો હતો. જે 28 ડિસેમ્બર સુધીમાં 800ને પાર ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ