IRCTC / પહેલીવાર રેલવે યાત્રીઓને આપશે આ જબરદસ્ત સુવિધા, જાણીને દિલ થઈ જશે ખુશ

Third private train, premium Humsafar Express to ply over Indore Varanasi route

તેજસ એક્સપ્રેસને મળેલા સારાં પ્રતિસાદ બાદ હવે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) નવા સેગમેન્ટમાં ટ્રેન ચલાવશે. હમસફર એક્સપ્રેસમાં ઇન્દોરથી વારાણસી રૂટ પર થર્ડ એસી કોચ શરૂ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રેલવે આ ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રીઓને આ ખાસ સુવિધા આપવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ