ચૂંટણી / 23મી એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન, 1594 ઉમેદવારો મેદાને

Third phase voting on 23 April

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી 23મી એપ્રિલે યોજાશે. ત્રીજા તબક્કામાં કુલ 14 રાજ્યોની 115 બેઠકો પર મતદાન યોજાશે. જેના માટે કુલ 1594 ઉમેદવારો મેદાને છે. જેમાં 142 મહિલા ઉમેદવાર છે. 1954 ઉમેદવારો પૈકી 340 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ