અમદાવાદ / થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવનારે હવે ભરવો પડશે આકરો દંડ

Third Party Insurance RTO vehicle act penalty

કેન્દ્ર સરકારે તાજેતરમાં વાહન નિયમન ભંગ હેઠળ થતાં દંડની રકમ વધાર્યા પછી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વિના વાહન ચલાવનારા લોકો પર પણ તવાઈ આવી રહી છે. આવા વાહનચાલકોને હવે આરટીઓનો આકરો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ