બદલાવ / વધી શકે છે ગાડીઓનું થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ, 1 એપ્રિલથી લાગૂ થશે નવા ભાવ

third party insurance premium of vehicles may increase new rates will be applicable from 1st april

ટુ-વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ વાહનોની સાથે અન્ય મોટા વાહનોનો થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ વધી શકે છે. ઇરડાએ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૦૦ સીસીથી ઓછી ગાડીઓ માટે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ દરોને ૫.૩ ટકા વધીને ૨૧૮૨ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. જે હાલ ૨૦૭૨ રૂપિયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ