IND vs NZ / વ્હાઇટવૉશથી બચવા માટે કાલે રમશે ત્રીજી વનડે ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ 0-2થી આગળ

Third match between India New Zealand tomorrow

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરિઝની છેલ્લી મેચ મંગળવારે માઉન્ટ માઉનગુઈમાં રમાશે. ટીમ ઇન્ડિયા પહેલેથી સીરિઝ 0-2થી હારી ગઈ છે. તેઓ છેલ્લી મેચ જીતીને વ્હાઇટવોશથી બચવા માંગશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ