ટેન્શન વધ્યું / ડેલ્ટા+ વેરિયન્ટને લઈને ગુજરાતથી ચિંતાજનક સમાચાર, હવે જામનગરમાં નોંધાયો કેસ

third delta plus variant case of corona virus registered in gujarat

ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ફફડાટ છે ત્યારે જે વેરિયન્ટને લઈને દેશના વૈજ્ઞાનિકો ચિંતામાં મૂકાયા છે તેને લઈને ગુજરાતથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ