સ્વાગતમ્ / વધુ 3 રાફેલ ફાઇટર જેટ ફ્રાંસથી 7000 કિમીનું અંતર કાપીને પહોંચ્યા ભારત, જામનગર એરબેઝ કર્યું લેન્ડિંગ

Third batch three rafale aircraft landed jamnagar india

ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે ત્રણ વધુ રાફેલ લડાકુ વિમાન ફ્રાંસથી ભારત પહોંચી ગયા છે. ગુજરાતના જામનગર એરબેઝ પર ત્રણેય લડાકુ વિમાનોએ લેન્ડ કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ