ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Utility / હોમ લોન લેવાનું વિચારો છો? તો આ બેઁકમાં મળશે સૌથી ઓછા વ્યાજદરે 

Thinking of getting a home loan? So you will get this bank at the lowest interest rate

પોતાનું ઘર ખરીદવાની ચાહત હોય એટલે મિડલ ક્લાસ જીવન જીવતો વ્યક્તિ લોન લે અને બાદમાં તેના હપ્તા ભર્યા કરે. લોન લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તેમાંથી જ એક વાત છે કે કેટલા વ્યાજદર પર તમે લોન લો છો.  ઓછા વ્યાજદરનો મતલબ છે તમારે ઓછી જ રકમ ચૂકવવી પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ