બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / Sunroof વાળી કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ 3 સમસ્યાઓ વિશે જાણી લેજો

ઓટો મોબાઇલ / Sunroof વાળી કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ 3 સમસ્યાઓ વિશે જાણી લેજો

Last Updated: 01:33 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનરૂફ કારનો લૂક ખૂબ જ સ્ટાઇલિશ હોય છે. તેમાં સફર કરવાની પણ એક અલગ મજા છે. પરંતુ આ કાર ખરીદવાની કેટલીક નુકશાની પણ છે.

હવે કારમાં નવા નવા ફિચર્સ એડ થઈ રહ્યા છે. ટેકનોલોજી જેમ જેમ સસ્તી થઈ રહી છે તેમ તેમ ઓછી કિંમતમાં પણ લક્ઝરિયસ કાર માર્કેટમાં ઉપલબ્ધ થઈ રહી છે. લોકોમાં સનરૂફવાળી કારનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો આ કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ભલે આ કાર ખૂબ જ સ્ટાઇલિશ લાગતી હોય પરંતુ આ કારના કેટલાક નુકશાન પણ છે. જે તમારે જાણવા જરૂરી છે નહીં તો પાછળથી પછતાવાનો વારો આવી શકે છે.

વધુ વાંચો : નવી કાર લેવાનું વિચારો છો? મારુતિ સુઝુકીનું Alto-Dzire સહિત આ મોડેલ પર બમ્પર ડિસ્કાઉન્ટ

  • ગ્લાસ
    આમ તો સનરૂફનો ગ્લાસ ખૂબ જ મજબૂત હોય છે, તે જલ્દી તૂટતો નથી. પરંતુ જો તમારો ગ્લાસ થોડો પણ તૂટ્યો હોય તો તેને તરત જ રિપેર કરાવો જોઇએ. નહીં તો ડ્રાઈવિંગ દરમિયાન તે કાચ તૂટીને તમારી ઉપર પડી શકે છે. અકસ્માતના કારણે અથવા કોઈ ભારે વસ્તુ સનરૂફ ગ્લાસ પર પડવાના કારણે તે તૂટી શકે  છે. જો કોઈ વૃક્ષ જાર પર પડે ત્યારે તે બ્રેક થઈ શકે છે અને ડ્રાઈવિંગ દરમિયાન તે તૂટીને તમારી ઉપર પડી શકે છે.
  • લીકેજ
    જો સનરૂફનું રબરનું સીલ કપાઈ કે તૂટી જાય તો ઉપરથી વરસાદનું પાણી અંદર આવી શકે છે. ધોધમાર વરસાદમાં આ સમસ્યા સર્જાઈ શકે છે. તમે સનરૂફવાળીમાં વધુ પૈસા ખર્ચ્યા હોય અને છતાં આવી પ્રોબ્લેમ થાય તો તેને પૈસા પડી જ ગયા ગણાય ને.
PROMOTIONAL 4
  • ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ
    અમુક વખત એવું પણ થતું હોય છે કે, સનરૂફ ખોલ્યો હોય પરંતુ પછી તે બંદ થતો નથી. આવું કારના ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમના કારણે થઈ શકે છે. જો કોઈ ઇલેક્ટ્રિકલ ઈશ્યું થાય તો સનરૂફ બંદ થવામાં કે ખુલવામાં પ્રોબ્લેમ આવે છે. જો મોટર ખરાબ થઈ ગઈ હોય કે ફ્યુઝ તૂટી ગયો તો આ સમસ્યા થઈ શકે છે. આથી આવો કોઈ ઈશ્યું થાય તો તેને તુરંત રિપેર કરાવવું.

સંકળાયેલા મુદ્દાઓ

Auto Tips Auto News Sunroof Car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ