બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારતા હોય તો આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો પૈસા ખર્ચીને પસ્તાસો

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારતા હોય તો આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો પૈસા ખર્ચીને પસ્તાસો

Last Updated: 02:56 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એ ખરીદતા પહેલા થોડી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું બને કે સેકન્ડ હેન્ડ કાર ખરીદ્યા પછી પસ્તાવું પડે, તો આવી કાર ખરીદતા પહેલા અમુક ટિપ્સ ધ્યાન રાખવી જોઈએ.

1/7

photoStories-logo

1. આવી કાર ખરીદવી યોગ્ય છે કે નહી?

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલા લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવે છે જેમ કે આવી કાર ખરીદવી યોગ્ય છે કે નહી. આ કાર ક્યાંક ખરાબ તો નથીને કે અંદરથી તેના પાર્ટસ સારા તો છે કે નહીં?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આ 4 બાબતો ચેક કરી લેવી જોઈએ

જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આવી કાર ખરીદતા પહેલા આ 4 બાબતો ચેક કરી લેવી જોઈએ. કારણ કે આજકાલ માર્કેટમાં સેકન્ડ હેન્ડ કારના નામે ઘણી જૂની કાર પધારવી દેવાના કિસ્સાઓ આપણે બધાએ સાંભળ્યા જ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. નાની-નાની બાબતો જાણવી જરૂરી

સેકન્ડ હેન્ડ કાર ખરીદતા સમયે નાની-નાની બાબતો જાણવી જરૂરી છે. જો તમને કારના ટેક્નિકલ પાસાઓ વિશે સારી જાણકારી હોય, તો તમે જાતે કારની તપાસ કરી શકો છો અથવા કોઈ મેકેનિકનીની મદદ લઈ શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બોનેટની નીચેના નટબોલનો રંગ

કારનું બોનેટ ખોલો અને જો બોનેટની નીચેના નટબોલનો રંગ કારની બોડી સાથે મેળ ખાતો નથી, તો તેનો અર્થ એ કે બોનેટનું સમારકામ કરવામાં આવ્યું છે. મતલબ કે કાર કોઈક સમયે સામેથી અથડાઈ છે અથવા તો અકસ્માત થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કારના એન્જીનને તપાસો

કારના એન્જીન તપાસવા માટે, એન્જીન ડીપસ્ટીકની મદદ લો. કાર સ્ટાર્ટ કરો અને ડીપસ્ટીકને એન્જીનમાં નાંખો. જો ઘણા છાંટાઓ બહાર આવે છે તો તેનો અર્થ એ કે કારનું એન્જિન રીપેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ટેસ્ટ ડ્રાઈવ સમયે આ ધ્યાન રાખો

સેકન્ડ હેન્ડ કાર સાથે ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન કારને ઝિગઝેગમાં ચલાવો, જો આ દરમિયાન કારમાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવે તો તેનો અર્થ એ કે આ કાર ખરીદવી એ ખોટનો સોદો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સેકન્ડ હેન્ડ કારના ટાયર

ઘણી વખત એવું બને છે કે સેકન્ડ હેન્ડ કારના ટાયર બગડી જતાં હોય છે. જ્યારે સેકન્ડ હેન્ડ કાર ખરીદો ત્યારે માલિક સાથે ટાયર બદલવાની ડીલ કરો અને એ પછી કાર ખરીદો. જો તમે કાર ખરીદ્યા પછી ટાયર બદલવા જશો તો તમને ઓછામાં ઓછો 15-20 હજાર રૂપિયાનો ખર્ચ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Second Hand Car Second Hand Car Buying Tips Buying Second Hand Car

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ