શ્રેષ્ઠ વિકલ્પ / CNG Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ 5 ગાડીઓ છે બેસ્ટ ચોઈસ, માઇલેજ પણ દમદાર

Thinking of buying a CNG car? So these 5 cars are the best choice, the mileage is also strong

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે હાલમાં CNG જ એકમાત્ર આધાર છે. જો કે,CNG પણ ખૂબ મોંઘું થઈ ગયું છે, પરંતુ તેમ છતાં તે પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ