Beauty / હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ રિસ્ક જાણી લેજો, નહીંતર વાળ...

Thinking About Getting a Hair Transplant  Here Everything You Need to Know

એક અનુમાન અનુસાર સામાન્ય વ્યક્તિના માથામાં લગભગ એક લાખ વાળ હોય છે. તેમાંથી ઘણી 90 ટકા વાળ એવા હોય છે જે ખરતા અને આવતા રહે છે, પરંતુ ઘણીવાર કોઇક કારણ સર વાળ ખરવાની પ્રક્રિયા ઝડપી બને છે. આવા સંજોગોમાં વ્યક્તિનુ ટાલિયા થવાનુ સ્વાભાવિક છે. તેનાથી બચવા માટે લોકો જાતજાતના દેશી નુસખાઓની સાથે મોર્ડન, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ અને લોશનનો ઉપયોગ કરે છે. તેનાથી પણ ફર્ક ન પડે તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ