Crime News / રસ્તામાં લિફ્ટ લેતાં પહેલા વિચારજો, અમદાવાદમાં બની ચોંકાવનારી ઘટના

 Think before you take a lift on the road, a shocking incident that happened in Ahmedabad

જો તમે રસ્તામાં કોઈની લિફ્ટ લેતા હો તો આ ચોંકાવનારો કિસ્સો વાંચીને તમે સાવધાન થઈ જજો. એક ખાનગી કંપનીના બિઝનેસ હેડને ઘરે જવા માટે રસ્તામાં પ્રાઇવેટ કારની લિફ્ટ લેવાનું મોંઘું પડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ