ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / વૅક્સિન... વૅક્સિન... વિશ્વની પ્રથમ રસી આવી ગઈ, જાણો તમને મળશે?

કોરોના વૅક્સિનની આખી દુનિયા કાગડોળે રાહ જોઈ રહ્યું છે ત્યારે સૌ કોઈ ઈચ્છે છે કે વૅક્સિન આવી જાય અને આ મહામારીમાંથી છૂટકારો મળે. જો કે સૌથી મોટી ખુશખબર ત્યારે આવી જ્યારે બ્રિટન સરકારે પોતાના દેશમાં રસીકરણ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ રસી છે જેના પર સરકારી મહોર પડી હોય. આવામાં સવાલ એ છે કે આ કઈ રસી છે અને તે શું ભારતને મળશે ખરી? આ સિવાય એવી કઈ રસીઓ છે જે જલ્દીથી આપણને મળી શકે છે તેના પર તમામ માહિતી માટે જુઓ આજનું Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ