કામની વાત / પાર્ટનર સાથે ઝઘડો થાય ત્યારે ભૂલથી પણ ન કહેવી આ વાત, નહીં તો આખી જિંદગી પસ્તાશો

Things You Should Never Say In an Argument With Your partner

પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ઝધડો થઇ જાય છે, જોકે તે થોડાક સમય પૂરતું જ હોય છે. પતિ-પત્ની એકબીજા સાથે બોલ્યા વગર રહી શકતા નથી તે પણ હકીકત છે. આ સંબંધો જ એવા હોય છે જેમાં માલિકીભાવ હોવાના કારણે અપેક્ષાઓ પણ વધુ હોય છે. આપણે જે લાગણીઓ દુનિયાભરમાં વ્યક્ત કરી શકતા નથી તે આ રિલેશનમાં વ્યક્ત કરી લઇએ છીએ. જોકે ઘણી વખત ગુસ્સામાં આપણે ન બોલવાનું બોલી બેસીએ છીએ. બોલેલા શબ્દો ભુસવા કે ભુલવા અઘરાં હોય છે. તેથી ભલે ગુસ્સાની સિચ્યુએશન હોય, પરંતુ બોલવામાં થોડું ધ્યાન રાખવું જરુરી છે. ક્યારેક મોંમાથી નીકળી ગયેલા શબ્દો જિંદગીભરના સંબંધોમાં મનભેદ લાવી દે છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ