Ek Vaat Kau / કોરોનાનો નવો સ્ટ્રેન વધુ ખતરનાક બન્યો, તમે રાખજો આટલું ધ્યાન

બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. અહીં કોરોનાનું 70 ટકા વધુ ઘાતક રૂપ સામે આવ્યું છે. તેને લઈને બ્રિટને આકરુ લોકડાઉન લગાવી દીધું છે ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું રહેશે? તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ